થાણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સ્થાન પર મૂકવું (જેમ કે, 'કપાસની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે'.).