થાથાથાબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાથાથાબડી

સ્ત્રીલિંગ

  • 1

    થાબડી-પંપાળીને શાંત રાખવું તે.

  • 2

    લાક્ષણિક આળપંપાળ; પટામણી.

મૂળ

થા,થા +થાબડવું