થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાન

નપુંસક લિંગ

 • 1

  તાકો.

 • 2

  સ્તન.

 • 3

  સ્થાન.

 • 4

  ['થાણું' ઉપરથી] નાકું.