થાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપ

સ્ત્રીલિંગ

 • 1

  થાપટ.

 • 2

  ભૂલથાપ; ધાપ; છેતરપિંડી.

 • 3

  થેપ; રથ્થડ.

 • 4

  નરઘાંનો વચલો કાળો ભાગ કે તેના પર વગાડાતો ઠોકો.

 • 5

  +ઠરાવ.