ગુજરાતી

માં થાપડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: થાપડું1થાપેડું2

થાપડું1

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી હાથથી થાપીને કરેલી ચીજ-ઘાટ.

  • 2

    થાપીને કરેલું નળિયું.

ગુજરાતી

માં થાપડુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: થાપડું1થાપેડું2

થાપેડું2

નપુંસક લિંગ

  • 1

    કમ્મરે વીંટવાનું જાડું કપડું.

મૂળ

'થાપો' ઉપરથી