થાપડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપડો

પુંલિંગ

 • 1

  હોડીમાં માલ કે જાનવર ચડાવવાનું પાટિયું.

 • 2

  હોડી.

 • 3

  એક જાડી પૂરી.

 • 4

  (થોરનો) ફાફડો.

 • 5

  જાડો થેપ.

મૂળ

'થાપવું' ઉપરથી