થાપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપણ

સ્ત્રીલિંગ

  • 1

    મૂડી; પૂંજી.

  • 2

    લીંપણ.

  • 3

    ન્યાસ.

મૂળ

सं. स्थापन, प्रा. थप्पण, थावण