થાપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપી

સ્ત્રીલિંગ

  • 1

    થાપડી; ટીપવા માટેનું કડિયાનું એક ઓજાર.

  • 2

    થપેલી.

  • 3

    થાપટ.