થાપો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપો

પુંલિંગ

  • 1

    પૂંઠનો ભાગ; ઢગરો.

  • 2

    મોભારિયું.

  • 3

    કંકુવાળા પંજાની છાપ.

મૂળ

થાપવું પરથી