થાપ દેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપ દેવી

  • 1

    થાપટ મારવી.

  • 2

    છેતરવું.

  • 3

    તબલા ઉપર ઠોકો મારવો.

  • 4

    થેપ દેવી.