થાપ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાપ મારવી

  • 1

    થાપટ મારવી.

  • 2

    છેતરવું.

  • 3

    તબલા ઉપર ઠોકો મારવો.

  • 4

    થેપ દેવી.