થાંભલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાંભલો

પુંલિંગ

  • 1

    લાકડાનો ઊભો ટેકો; સ્તંભ.

મૂળ

सं. स्तंभ