થાંભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાંભો

પુંલિંગ

 • 1

  સ્તંભ; થાંભલો; ટેકો.

 • 2

  જડતા; નિશ્વેષ્ટતા.

 • 3

  પ્રતિબંઘ; રુકાવટ; નિયમન.

 • 4

  કાવ્યના અષ્ટભાવમાંનો એક.

 • 5

  વરકન્યાને સ્નાન કરાવતાં ચારે બાજુ ચાર દહીંથરાં ઉતારે છે તે.