થાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાળ

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  મોટી થાળી.

 • 2

  ઠાકોરજીના નૈવેદનો થાળ-પ્રસાદ.

 • 3

  એ ધરાવતી વખતનું સ્તોત્રગાન.

મૂળ

सं. स्थाल; प्रा. थाल

થાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાળું

નપુંસક લિંગ

 • 1

  ઘંટીનું ચોકઠું.

 • 2

  કૂવાના મોં ઉપર ચણીને બનાવેલી પાત્રાકાર જગા.

 • 3

  મૂળના ગાંઠાવાળો થડિયાનો ભાગ કે ત્યાં કરાતું ખામણું.

મૂળ

सं. स्थाल; प्रा. थाल પરથી