થાળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાળી

સ્ત્રીલિંગ

  • 1

    એક વાસણ.

  • 2

    ગ્રામોફોન પર વગાડવાની ગાયનની થાળી.

મૂળ

सं. स्थाली; प्रा. थाली