થાળે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાળે પડવું

  • 1

    વ્યવસ્થિત પાયા ઉપર આવવું; બરોબર ગોઠવાઈને ચાલતું થવું; રાગે કે ઠેકાણે પડવું.

મૂળ

સર૰ दे. थाला = ધારા