થાવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાવર

વિશેષણ

  • 1

    સ્થાવર; અચલ; સ્થિર.

  • 2

    ખસી શકે નહિ તેવું ('જંગમ'થી ઊલટું).

મૂળ

प्रा.

પુંલિંગ

  • 1

    પર્વત.