થાહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

થાહ

પુંલિંગ

  • 1

    ઊંડાઈ કે કોઈ પરિમાણની હદ; તળિયું; છેડો.

મૂળ

दे. थग्घ; સર૰ हि.