થીંગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીંગડું

નપુંસક લિંગ

  • 1

    ફાટેલી જગા પર મૂકેલો બીજો કકડો.

મૂળ

दे. थिग्गल

થીગડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીગડું

નપુંસક લિંગ

  • 1

    થીંગડું.