થીજાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીજાંક

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પદાર્થ થીજે તેનું માપ કે તેનું માપક બિંદુ; 'ફ્રીઝિંગ પૉઇંટ'.

મૂળ

થીજવું + અંક