થીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થીણું

વિશેષણ

  • 1

    થીજેલું; ઘટ્ટ.

મૂળ

सं. स्त्यान, प्रा. थीण्ण, थीण = કઠણ; જામેલું