ગુજરાતી માં થૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થૂલ1થૂલ2

થૂલું1

નપુંસક લિંગ

 • 1

  લોટને ચાળવાથી નીકળેલો છાલાં વગેરેનો ભૂકો.

મૂળ

જુઓ થૂલ

ગુજરાતી માં થૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થૂલ1થૂલ2

થેલું2

નપુંસક લિંગ

 • 1

  ટોળું; ઝોલું.

મૂળ

સર૰ दे. थड=ટોળું

ગુજરાતી માં થૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થૂલ1થૂલ2

થૂલ

વિશેષણ

 • 1

  સ્થૂળ; જાડું; મોટું.

મૂળ

सं. स्थूल, प्रा. थुल्ल, थूल

ગુજરાતી માં થૂલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થૂલ1થૂલ2

થૂલ

નપુંસક લિંગ

 • 1

  બાજરી વગેરેનાં કણસલાં ઉપર થતી નાનાં ફૂલોની રુવાંટી.

મૂળ

सं. तूल