થોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થોડું

વિશેષણ

  • 1

    અલ્પ ('ઘણું'થી ઊલટું).

મૂળ

सं. स्तोक , प्रा. थोक (-क्क,-ग)