થોથ ની ગુજરાતીમાં વ્યાખ્યા
થોથ
સ્ત્રીલિંગ
- 1
પોચ; કણ વગરની ડાંગર.
મૂળ
सं. तुस्तं? સર૰ हिं. थोथ = ખોખું હોવું તે
થોથું ની ગુજરાતીમાં વ્યાખ્યા
થોથું
નપુંસક લિંગ
- 1
પોલો સળેલો કણ.
- 2
ફાટેલું તૂટેલું લખાણની દૃષ્ટિએ નકામું પુસ્તક.
- 3
બૂઠું તીર.
મૂળ
જુઓ થોથ; हिं.थोथा