થોથર ની ગુજરાતીમાં વ્યાખ્યા

થોથર

સ્ત્રીલિંગ

  • 1

    મોં પરનો સોજો અને ફિક્કાશ.

મૂળ

सं. स्तर? સર૰ म. थोंत(-थ)ली