થોભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

થોભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    કોઈ ક્રિયા કરતા અટકવું; વિરામવું.

  • 2

    રાહ જોતા ઊભા રહેવું; ખોટી થવું.

  • 3

    વિરામ પામવું; થોભ આવવો.

મૂળ

सं. स्तोभ; प्रा. थोभ