થોભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

થોભા

પુંલિંગ બહુવયન​

  • 1

    મૂછના બન્ને છેડા આગળ ગાલના ભાગ ઉપર વધારેલા વાળના ગુચ્છા.

  • 2

    સ્ત્રીઓનાં ક્લ્લાંનાં ટેકણ.

મૂળ

म. थोंब; ( सं. स्तोम)