ગુજરાતી માં થોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થોલ1થોલ2

થોલ1

સ્ત્રીલિંગ

  • 1

    ધોલ; તમાચો (થોલ મારવી, થોલ લગાવવી).

ગુજરાતી માં થોલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

થોલ1થોલ2

થોલ2

પુંલિંગ

  • 1

    લાગ; અનુકૂળ સમય કે ઘડી; મોખ; તક (થોલ આવવો, થોલ ખાવો, થોલ પડવો, થોલ બેસવો, થોલ મળવો).

મૂળ

સર૰ दे. थोल=વસ્ત્રનો એક ભાગ