થોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

થોલો

પુંલિંગ

  • 1

    શરીરનો લબડી પડેલો ભાગ; જેમ કે, પેટની ફાંદ.

મૂળ

सं. स्थूल ઉપરથી