દૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૂ

વિશેષણ

 • 1

  બે (સમાસમાં); બમણું (આંકમાં).

મૂળ

सं. द्वि; प्रा. दु, दो; फा. दो

દ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુંલિંગ

 • 1

  તાલુસ્થાની ત્રીજો વ્યંજન.

મૂળ

सं.

દે ની ગુજરાતીમાં વ્યાખ્યા

દે

સ્ત્રીલિંગ

 • 1

  સ્ત્રીના નામને અંતે આવે છે. જેમ કે, રૂપાંદે, ગોરાંદે.

દે ની ગુજરાતીમાં વ્યાખ્યા

દે

 • 1

  'દેવું'નું આજ્ઞાર્થ એ૰વ૰ રૂપ.