દુઃ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુઃ

  • 1

    'નઠારું', 'મુશ્કેલ' એવો અર્થ બતાવતો (નામ પૂર્વે આવતો) ઉપસર્ગ. ઉદા૰ દુઃશીલ, દુઃસહ.

મૂળ

सं.