દુઃસાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુઃસાધ્ય

વિશેષણ

  • 1

    કરવું મુશ્કેલ.

  • 2

    ન મટી શકે તેવું (રોગ માટે).

મૂળ

सं.