દુઃસાહસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુઃસાહસ

નપુંસક લિંગ

  • 1

    અવિચારી અને ઉતાવળિયું કામ; હાનિકારક કે અયોગ્ય સાહસ.

મૂળ

सं.