ગુજરાતી

માં દુઆની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુઆ1દૂઆ2

દુઆ1

સ્ત્રીલિંગ

  • 1

    દુવા; આશીર્વાદ.

મૂળ

अ.

ગુજરાતી

માં દુઆની 2 મુખ્ય વ્યાખ્યા છે: દુઆ1દૂઆ2

દૂઆ2

પુંલિંગ બહુવયન​

  • 1

    ૧ X ૨=૨ નો ૧૦ સુધીનો ગડિયો.

મૂળ

જુઓ દૂઓ