દઈને ની ગુજરાતીમાં વ્યાખ્યા

દઈને

  • 1

    'દેવું'નું અ૰કૃ૰.

  • 2

    'ટપ, ધબ, થડ,'… ઇ૰ જેવા રવ સાથે; 'એવો અવાજ કરીને', 'તે સાથે', 'ઝટ' એવો અર્થ બતાવે છે. જેમ કે, ટપ દઈને, ઝટ દઈને.