દઈરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

દઈરાત

સ્ત્રીલિંગ

  • 1

    દઈ; દૈવ (જેમ કે, 'મારે દઈરાત ત્યાં જાય છે!'=દૈવ લઈ જાય તો જ; નહિ તો કોણ જાય છે! હું તો નથી જતો).