દૃક ની ગુજરાતીમાં વ્યાખ્યા

દૃક

સ્ત્રીલિંગ

  • 1

    દૃષ્ટિ; નજર.

  • 2

    આંખ.

  • 3

    બેની સંજ્ઞા.

મૂળ

सं.