દક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષ

વિશેષણ

  • 1

    ચતુર; પ્રવીણ.

મૂળ

सं.

દક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉમા-પાર્વતીના પિતા.

મૂળ

सं.