દક્ષિણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણ

વિશેષણ

  • 1

    જમણું.

  • 2

    દક્ષિણ દિશાનું કે તે બાજુ આવેલું.

  • 3

    દક્ષ; ચતુર; પ્રવીણ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉમાના પિતા.

સ્ત્રીલિંગ

  • 1

    પૂર્વ દિશા તરફ મોં રાખતાં જમણા હાથ તરફની દિશા.

પુંલિંગ

  • 1

    દક્ષિણ દિશામાં આવેલો દેશ.

  • 2

    ત્રણ અગ્નિમાંનો એક.

મૂળ

सं.