દક્ષિણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણા

સ્ત્રીલિંગ

  • 1

    ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન; દખણા.

મૂળ

सं.