દક્ષિણાપથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણાપથ

પુંલિંગ

  • 1

    વિંધ્યાચળથી દક્ષિણનો પ્રદેશ; દક્ષિણ હિંદ (સર૰ ઉત્તરનો ઉત્તરાપથ).

મૂળ

सं.