દક્ષિણાયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણાયન

નપુંસક લિંગ

  • 1

    સૂર્યનું કર્ક રાશિમાં જવું તે.

  • 2

    કર્કસંક્રાંતિથી મકરસંક્રાંતિ સુધીનો સમય.

મૂળ

+अयन