દક્ષિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણી

વિશેષણ

 • 1

  દક્ષિણી; દક્ષિણનું,-ને લગતું.

દક્ષિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણી

પુંલિંગ

 • 1

  દક્ષિણ દેશનો રહેવાસી; મહારાષ્ટ્રી.

દક્ષિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દક્ષિણી

સ્ત્રીલિંગ

 • 1

  દક્ષિણી-મરાઠી ભાષા.

 • 2

  દક્ષિણમાં ખીલેલી મૂળ ઉર્દૂ ભાષા.