દુકાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુકાની

સ્ત્રીલિંગ

  • 1

    બે પાઈ.

  • 2

    બુકાની.

મૂળ

સર૰ म. दुगाणी