દુકાન વસતી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુકાન વસતી કરવી

  • 1

    દુકાને ઘરાક આવે તેમ કરવું.

  • 2

    (વ્યંગ) દુકાન બંધ કરવી.