દખ્ખણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

દખ્ખણ

સ્ત્રીલિંગ

 • 1

  દક્ષિણ; જમણું.

 • 2

  દક્ષિણ દિશાનું કે તે બાજુ આવેલું.

 • 3

  દક્ષ; ચતુર; પ્રવીણ.

 • 4

  પૂર્વ દિશા તરફ મોં રાખતાં જમણા હાથ તરફની દિશા.

પુંલિંગ

 • 1

  દક્ષિણ દિશામાં આવેલો દેશ; મહારાષ્ટ્ર.

 • 2

  ત્રણ અગ્નિમાંનો એક.