દુખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખણું

નપુંસક લિંગ

  • 1

    દુખવું તે.

  • 2

    પ્રસવ થતા પહેલાં પેટમાં થતો દુખાવો.

  • 3

    ઓવારણું.