દખણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

દખણા

સ્ત્રીલિંગ

  • 1

    ધાર્મિક ક્રિયાને અંતે બ્રાહ્મણોને અપાતું દાન; દખણા.

દુખણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    ઓવારણાં.