દખણાતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

દખણાતું

વિશેષણ

  • 1

    દક્ષિણ તરફનું.

  • 2

    જમણી બાજુનું.

મૂળ

सं. दक्षिणात्, दाक्षिणात्य પરથી