દખણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દખણી

વિશેષણ

  • 1

    દક્ષિણનું,-ને લગતું.

પુંલિંગ

  • 1

    દક્ષિણ દેશનો રહેવાસી; મહારાષ્ટ્રી.

સ્ત્રીલિંગ

  • 1

    દક્ષિણી-મરાઠી ભાષા.

  • 2

    દક્ષિણમાં ખીલેલી મૂળ ઉર્દૂ ભાષા.

દુખણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

દુખણી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    દુઃખિની.